રામેશ્વરમ્ મંદિરની સામે રહેલા સમુદ્રમાં (અગ્નિતીર્થમાં) સ્નાન કરવાનું મહત્વ
૨ સહસ્ર ૬૦૦ વર્ષો પહેલાં આદ્ય શંકરાચાર્ય દ્વારા પૂજિત ‘ચંદ્રમૌળીશ્વર’ નામક સ્ફટિક લિંગ આ મંદિરમાં છે.
૨ સહસ્ર ૬૦૦ વર્ષો પહેલાં આદ્ય શંકરાચાર્ય દ્વારા પૂજિત ‘ચંદ્રમૌળીશ્વર’ નામક સ્ફટિક લિંગ આ મંદિરમાં છે.
પાક સૈન્યએ મંદિરની આજુબાજુ લગભગ ૩ સહસ્ર ગોળા ફેંક્યા. તેમાંના ૪૫૦ ગોળા મંદિરના પરિસરમાં પડ્યા; પણ તેનું કાંઈ જ પરિણામ થયું નહીં અને પાકિસ્તાની બ્રિગેડિયર શાહ નવાઝ ખાન માતાજીને શરણ આવ્યો.
૧૩મા જ્યોતિર્લિંગનો ઉલ્લેખ મહાભારતમાં જોવા મળે છે. સદર જ્યોતિર્લિંગનું નામ ‘મુક્તિ ગુપ્તેશ્વર મહાદેવ’ છે. ૧૧ જ્યોતિર્લિંગો ભારતમાં જ્યારે ૧ નેપાળમાં છે.