શ્રી ગણેશજીનાં વિશેષ સ્થાનો અને તેમનું માહાત્મ્ય !
ગૌતમ ઋષિએ ઇંદ્રને શાપમુક્ત કર્યા (ઇંદ્રએ ગૌતમ પત્ની અહિલ્યાને ભ્રષ્ટ કર્યા હતાં); તેથી ગતજન્મના શાપ તપશ્ચર્યાથી નષ્ટ થાય છે.
ગૌતમ ઋષિએ ઇંદ્રને શાપમુક્ત કર્યા (ઇંદ્રએ ગૌતમ પત્ની અહિલ્યાને ભ્રષ્ટ કર્યા હતાં); તેથી ગતજન્મના શાપ તપશ્ચર્યાથી નષ્ટ થાય છે.
રામટેક ગઢની તળેટીમાં સ્થિત આ મંદિરમાં અઢારભુજા ધરાવતી સાડાચાર થી પાંચ ફૂટ ઊંચી, આરસપહાણની વિશિષ્ટતાપૂર્ણ અતિપ્રાચીન એવી આ ગણેશમૂર્તિ છે. તેમને અષ્ટદશભુજ સંબોધવામાં આવે છે.
શ્રી ગણેશમૂર્તિ નિદ્રાવસ્થામાં બિરાજમાન છે અને તે દક્ષિણોત્તર છે. મહારાષ્ટ્રમાં આવી દુર્લભ મૂર્તિ અન્યત્ર ક્યાંય પણ નથી. અષ્ટવિનાયકમાંથી એક સ્થાન રહેલા મોરગાંવના ગણેશના અંશાત્મક સ્થાન તરીકે આ ગણેશને ઓળખવામાં આવે છે.
જનમેજય રાજાએ ચાલુ કરેલા સર્પયજ્ઞથી રક્ષણ થાય તે માટે વાસુકી કુક્કે ખાતે આવ્યો અને એક બખોલમાં જઈને બેઠો. વાસુકીને પકડવા માટે ગરુડ આવ્યા પછી વાસુકીએ બખોલમાં રહીને કાર્તિકેયની આરાધના કરી. કાર્તિકેયએ વાસુકીને અભય આપવાથી ગરુડથી કશું કરી શકાયું નહીં.
મહર્ષિ વ્યાસની મહાન ગ્રંથ રચનાને કારણે તેમને આદિગુરુ કહેવામાં આવે છે. (શૈવ સંપ્રદાય અનુસાર શિવજીને, તો દત્ત સંપ્રદાય અનુસાર દત્ત ભગવાનને આદિગુરુ કહેવામાં આવે છે.) અષાઢ માસની પૂનમને દિવસે ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શિષ્યગણ ગુરુપૂર્ણિમા ઊજવે છે.
જે ઘરમાં છોકરાઓ ઉદ્ધત હોય છે, જે છોકરાઓનું અભ્યાસ કરવામાં ધ્યાન લાગતું નથી અને કરેલો અભ્યાસ તેમને સ્મરણમાં રહેતો નથી, તે ઘરમાંના કુટુંબપ્રમુખે પોતાના ઘરના પ્રવેશદ્વાર પર શુભ મુહૂર્ત જોઈને વિદ્યાપ્રદારક ગણેશની મૂર્તિની સ્થાપના કરવી.
ભારતીય સંસ્કૃતિએ આપણી સમક્ષ કેટલો મોટો આદર્શ મુક્યો છે ! એવો જ આદર્શ સંભાજી રાજાના અપરાધ માટે તેમને શિક્ષા કરનારા શિવાજી મહારાજે આપણી સમક્ષ મૂક્યો છે. પુત્રની મોહજાળમાંથી મુક્ત થઈને આવો કઠોર નિર્ણય છત્રપતિ શિવાજી મહારાજ લઈ શક્યા.
રાજ્યના સંદર્ભમાં થનારી વિશિષ્ટતાપૂર્ણ ઘટનાઓનું જ્ઞાન તે કાળના ઋષિઓને વિવિધ પ્રકારે થતું હતું અને તેવો સંદેશ તેઓ રાજાને આપતા હતા.
ડાબી સૂંઢના ગણપતિ અર્થાત્ વામમુખી ગણપતિ. વામ એટલે ડાબી બાજુ અથવા ઉત્તરદિશા. ડાબી બાજુએ ચંદ્રનાડી છે, તે શીતલતા (ઠંડક) આપે છે. તેમજ ઉત્તર દિશા અધ્યાત્મ માટે પૂરક છે, આનંદદાયી છે.
સપ્તર્ષિએ નાડીપટ્ટીમાં કરેલું વિષયનું વિવરણ એ ભૃગુપત્ર કરતાં વધારે, અર્થાત્ સવિસ્તાર રૂપમાં હોય છે. ભૃગુ મહર્ષિના બોલ મોટેભાગે સંક્ષિપ્ત રૂપમાં હોય છે.