અશુભકાળમાં જન્‍મ થયેલા બાળકની ‘જનનશાંતિ’ કરવી શા માટે આવશ્‍યક છે ?

બાળકનો જન્‍મ થયા પછી બારમા દિવસે જનનશાંતિ કરવી. તે દિવસે શાંતિ માટે અલગ મુહૂર્ત જોવાની આવશ્‍યકતા હોતી નથી. જો બારમા દિવસે જનનશાંતિ કરવાનું સંભવ ન હોય તો બાળકના જન્‍મનક્ષત્રમાં ચંદ્ર આવે તે દિવસે અથવા અન્‍ય શુભ દિવસે મુહૂર્ત જોઈને શાંતિકર્મ કરવું.

ઇચ્‍છિત કાર્ય શુભ મુહૂર્ત પર કરવાનું મહત્ત્વ

જો સંતોએ એકાદ કાર્ય માટે વિશિષ્‍ટ સમય કહ્યો હોય, તો જુદો મુહૂર્ત જોવાની આવશ્‍યકતા નથી હોતી. સંત ઈશ્‍વરસ્‍વરૂપ હોય છે. ઈશ્‍વર સ્‍થળ અને કાળની પેલે પાર હોય છે.

તિથિનું મહત્ત્વ અને વ્‍યક્તિની જન્‍મતિથિ નિશ્‍ચિત કરવાની પદ્ધતિ

હિંદુ ધર્મમાં કહેવા અનુસાર જન્‍મદિવસ જન્‍મતિથિ પર ઊજવતી સમયે આરતી ઉતારવી, સ્‍તોત્રપાઠ, વડીલોના આશીર્વાદ લેવા ઇત્‍યાદિ કૃતિઓને કારણે વ્‍યક્તિના સૂક્ષ્મ દેહની (મનની) સાત્ત્વિકતા વધે છે, આનાથી ઊલટું જન્‍મદિવસ જન્‍મ દિનાંકે ઊજવવાથી કેવળ સ્‍થૂળદેહને થોડો ઘણો લાભ થાય છે.

જ્‍યોતિષશાસ્‍ત્ર અનુસાર રત્ન ધારણ કરવાનું મહત્ત્વ

વર્તમાનમાં કૃત્રિમ (Synthetic) રત્નો મોટા પ્રમાણમાં બનાવવામાં આવે છે. નૈસર્ગિક રત્નો અને કૃત્રિમ રત્નો દેખાવમાં એકસરખા જ હોય છે; પરંતુ કૃત્રિમ રત્નો તુલનામાં કટકણાં (બરડ)  હોય છે, તેથી તેમને પાસા ઓછા હોય છે. કૃત્રિમ રત્નોનું મૂલ્ય ઓછું હોય છે; પરંતુ નૈસર્ગિક રત્નોમાં રહેલી દૈવી ઊર્જા કૃત્રિમ રત્નોમાં નથી હોતી.

ધર્મના પ્રકાર (ભાગ ૨)

‘ધર્મ બે લક્ષણાત્‍મક છે – પ્રવૃત્તિ અને નિવૃત્તિ. પ્રવૃત્તિ ધર્મ એ રાષ્‍ટ્રનો હોઈ શકે. અર્થાત તેમાં સમષ્‍ટિગતતા અને વ્‍યષ્‍ટિગતતાનો વિચાર આવે જ છે. આ વિચારને જ સાપેક્ષતા કહી શકીએ. નિવૃત્તિ ધર્મ એ કેવળ વ્‍યષ્‍ટિગત જ હોઈ શકે.

ધર્મના પ્રકાર (ભાગ ૧)

ક્ષમા, સત્‍ય, મનનું સંયમન કરવું, શૌચ, દાન, ઇંદ્રિયોનો નિગ્રહ કરવો, અહિંસા, ગુરુની સેવા કરવી, તીર્થયાત્રા, દયા, ઋજુતા (પ્રામાણિકતા), નિર્લોભી વલણ હોવું, દેવ અને બ્રાહ્મણનો સત્‍કાર કરવો અને કોઈની પણ નિંદા ન કરવી, આને સામાન્‍યધર્મ કહે છે.

વિવાહ નિશ્‍ચિત કરતી વેળાએ વર-કન્‍યાની જન્‍મકુંડળીઓનો મેળ બેસાડવાનું મહત્ત્વ

જીવનમાં આવનારા મુખ્ય સોળ પ્રસંગોમાં ઈશ્વરની સમીપ જવા માટે કરવામાં આવતા સંસ્કાર હિંદુ ધર્મએ કહ્યા છે. તેમાંનો સૌથી મહત્ત્વનો સંસ્કાર એટલે ‘વિવાહસંસ્કાર’ ! વિવાહમાંની ધાર્મિક વિધિઓ પાછળનું શાસ્ત્ર કહેવા સાથે જ વિવાહમાં રહેલા ગેરપ્રકારો વિશે ધ્યાન દોરીને વિવાહ આદર્શ રીતે કેવી રીતે કરવા.

ગુરુ (બૃહસ્‍પતિ) ગ્રહનો મીન રાશિમાં પ્રવેશ અને આ સમયગાળામાં થનારાં પરિણામ !

ગોચર કુંડળીમાંના (ચાલુ ગ્રહમાન પર આધારિત કુંડળીમાંના) ગ્રહો જો અશુભ સ્‍થિતિમાં હોય, તો સાધના ન કરનારી વ્‍યક્તિને વધારે ત્રાસ થવાની સંભાવના છે.

વ્‍યક્તિના મૃત્‍યુ સમયે માંડેલી કુંડળી પરથી તેને ‘મૃત્‍યુ પછી કેવી ગતિ મળશે ?’, તે જ્ઞાત થવું

મૃત્‍યુકુંડળીમાં આધ્‍યાત્‍મિક સ્‍વરૂપના ગ્રહયોગ પ્રધાન હોય, તો જીવને સારી ગતિ મળે છે અને પુનર્જન્‍મની શક્યતા ઘણી ઓછી હોય છે. આવા જીવે આયુષ્‍યમાં ગુરુના માર્ગદર્શન હેઠળ સાધના કરેલી હોય છે.

કર્મસ્‍થાન – માનવીજન્‍મનું સાર્થક કરનારું કુંડળીમાંનું અત્‍યંત મહત્વનું સ્‍થાન !

પંચમ સ્‍થાન પરથી વિદ્યા, સંતતિ, તેમજ ગત જન્‍મમાંની સાધનાનું ભાન થાય છે. અષ્‍ટમ સ્‍થાન મૃત્‍યુ દર્શાવે છે. યોગ્‍ય સાધનાના આધાર પર કર્મ કરવાથી વ્‍યક્તિ જન્‍મ-મૃત્‍યુના ફેરામાંથી સહેજે મુક્ત થઈ શકે છે.