પ.પૂ. રામાનંદ મહારાજ

૭ માર્ચના દિવસે પ.પૂ. રામાનંદ મહારાજની પુણ્યતિથિ નિમિત્તે તેમના ચરણોમાં કોટિ-કોટિ પ્રણામ !

સ્વામી વિવેકાનંદ

‘મૂર્તિપૂજક જાણે છે કે મૂર્તિમાં ભગવાન નથી. પરંતુ નિર્ગુણ-નિરાકાર પરમેશ્વરનું ધ્યાન કરવું સર્વસાધારણ લોકો માટે અસંભવ છે. આથી ઈશ્વરભક્તિના પહેલા તબક્કામાં તેઓને મૂર્તિનો આધાર લેવો પડે છે.

પ.પૂ. રામાનંદ મહારાજની અનુભૂતિ

એકવાર જમી લીધા પછી પ. પૂ. બાબાએ રામજીદાદાને અને મામા ઉજ્જેનકરને કહ્યું, હવે સાત-સાત લાડવા ખાવ. રામજીદાદાએ મૂંગે મોઢે લાડવા ખાધા.