વસુબારસ
સવારે અથવા સાંજે શ્રી વિષ્ણુ ભગવાનની પ્રગટ રૂપની લહેરો ગાયમાં વધારે પ્રમાણમાં આકર્ષિત થાય છે.
સવારે અથવા સાંજે શ્રી વિષ્ણુ ભગવાનની પ્રગટ રૂપની લહેરો ગાયમાં વધારે પ્રમાણમાં આકર્ષિત થાય છે.
અધ્યાત્મશાસ્ત્ર અનુસાર દેવતાનું નામ અથવા રૂપ ધરાવતું ચિત્ર હોવું, અર્થાત્ ત્યાં દેવતાનું તત્વ, એટલે જ કે દેવતાનું સૂક્ષ્મ અસ્તિત્વ હોય છે.
લીમડાની ઉત્પત્તિ અમૃતથી થઈ છે. તેથી જણાય છે, કે ધન્વંતરિ અમૃતત્વના દાતા છે. પ્રતિદિન લીમડાના પાંચ-છ પાન ખાવા સ્વાસ્થ્ય માટે હિતકારી છે અને તેથી રોગની શક્યતા ઓછી થાય છે.
આ દિવસે યમને દીપદાન કરવાનું હોય છે. યમ મૃત્યુ અને ધર્મના દેવતા છે. સતત સ્મરણ રહે કે, ‘પ્રત્યેક માનવીનું મૃત્યુ અટળ છે’ તેથી માનવીના હાથે કદીપણ ખરાબ કર્મ અથવા ધનનો બગાડ થશે નહીં.
આ સમયગાળામાં બ્રહ્માંડમાંથી આપ, તેજ અને વાયુ યુક્ત ચેતનાપ્રવાહોનું પૃથ્વી પર આગમન અધિક પ્રમાણમાં થાય છે. તેથી વાતાવરણમાં દેવતાઓનાં તત્વનું પ્રમાણ પણ વધારે હોય છે.
ભાદરવો સુદ પક્ષ પાંચમને ઋષિપાંચમ તરીકે ઊજવવામાં છે. આ વર્ષે ઋષિપાંચમ ૧૪ સપ્ટેમ્બરના દિવસે આવે છે.કશ્યપ, અત્રિ, ભરદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ,જમદગ્નિ અને વસિષ્ઠ આ સપ્તર્ષિ છે.
કારતક વદ ચતુર્થીને દિવસે કરકચતુર્થી અર્થાત્ કરવાચોથ ઊજવાય છે. આ વ્રતમાં શિવ-શિવા (પાર્વતી), કાર્તિકસ્વામી અને ચંદ્રમાનું પૂજન કરીને, કરવા (નૈવેદ્ય તરીકે બનાવેલું અન્ન) ધરાવે છે.
ત્રેતાયુગનો જે દિવસે આરંભ થયો, તે દિવસ વેશાખ સુદ પક્ષ ત્રીજ એટલે કે અખાત્રીજ છે. જે દિવસે એક યુગનો અંત થઈને બીજા યુગનો આરંભ થાય છે, તે દિવસનું હિંદુ ધર્મશાસ્ત્રમાં અનન્ય સાધારણ મહત્ત્વ હોય છે.
આ વર્ષે શ્રાવણ પૂર્ણિમા અર્થાત્ રક્ષાબંધન ૨૬ ઑગસ્ટના દિવસે છે. રક્ષાબંધન આ તહેવારના દિવસે બહેન પોતાના ભાઈની આરતી ઉતારીને તેને પ્રેમના પ્રતીક તરીકે રાખી બાંધે છે.
પરશુરામ ભગવાન શ્રીવિષ્ણુના છઠા અવતાર છે, એટલે તેમની ઉપાસ્ય દેવતા તરીકે પૂજા કરવામાં આવે છે. વૈશાખ સુદ પક્ષ બીજ ના દિવસે પરશુરામ જયંતી છે.