તિથિનું મહત્ત્વ અને વ્‍યક્તિની જન્‍મતિથિ નિશ્‍ચિત કરવાની પદ્ધતિ

હિંદુ ધર્મમાં કહેવા અનુસાર જન્‍મદિવસ જન્‍મતિથિ પર ઊજવતી સમયે આરતી ઉતારવી, સ્‍તોત્રપાઠ, વડીલોના આશીર્વાદ લેવા ઇત્‍યાદિ કૃતિઓને કારણે વ્‍યક્તિના સૂક્ષ્મ દેહની (મનની) સાત્ત્વિકતા વધે છે, આનાથી ઊલટું જન્‍મદિવસ જન્‍મ દિનાંકે ઊજવવાથી કેવળ સ્‍થૂળદેહને થોડો ઘણો લાભ થાય છે.

જ્‍યોતિષશાસ્‍ત્ર અનુસાર રત્ન ધારણ કરવાનું મહત્ત્વ

વર્તમાનમાં કૃત્રિમ (Synthetic) રત્નો મોટા પ્રમાણમાં બનાવવામાં આવે છે. નૈસર્ગિક રત્નો અને કૃત્રિમ રત્નો દેખાવમાં એકસરખા જ હોય છે; પરંતુ કૃત્રિમ રત્નો તુલનામાં કટકણાં (બરડ)  હોય છે, તેથી તેમને પાસા ઓછા હોય છે. કૃત્રિમ રત્નોનું મૂલ્ય ઓછું હોય છે; પરંતુ નૈસર્ગિક રત્નોમાં રહેલી દૈવી ઊર્જા કૃત્રિમ રત્નોમાં નથી હોતી.

વિવાહ નિશ્‍ચિત કરતી વેળાએ વર-કન્‍યાની જન્‍મકુંડળીઓનો મેળ બેસાડવાનું મહત્ત્વ

જીવનમાં આવનારા મુખ્ય સોળ પ્રસંગોમાં ઈશ્વરની સમીપ જવા માટે કરવામાં આવતા સંસ્કાર હિંદુ ધર્મએ કહ્યા છે. તેમાંનો સૌથી મહત્ત્વનો સંસ્કાર એટલે ‘વિવાહસંસ્કાર’ ! વિવાહમાંની ધાર્મિક વિધિઓ પાછળનું શાસ્ત્ર કહેવા સાથે જ વિવાહમાં રહેલા ગેરપ્રકારો વિશે ધ્યાન દોરીને વિવાહ આદર્શ રીતે કેવી રીતે કરવા.

ગુરુ (બૃહસ્‍પતિ) ગ્રહનો મીન રાશિમાં પ્રવેશ અને આ સમયગાળામાં થનારાં પરિણામ !

ગોચર કુંડળીમાંના (ચાલુ ગ્રહમાન પર આધારિત કુંડળીમાંના) ગ્રહો જો અશુભ સ્‍થિતિમાં હોય, તો સાધના ન કરનારી વ્‍યક્તિને વધારે ત્રાસ થવાની સંભાવના છે.

વ્‍યક્તિના મૃત્‍યુ સમયે માંડેલી કુંડળી પરથી તેને ‘મૃત્‍યુ પછી કેવી ગતિ મળશે ?’, તે જ્ઞાત થવું

મૃત્‍યુકુંડળીમાં આધ્‍યાત્‍મિક સ્‍વરૂપના ગ્રહયોગ પ્રધાન હોય, તો જીવને સારી ગતિ મળે છે અને પુનર્જન્‍મની શક્યતા ઘણી ઓછી હોય છે. આવા જીવે આયુષ્‍યમાં ગુરુના માર્ગદર્શન હેઠળ સાધના કરેલી હોય છે.

કર્મસ્‍થાન – માનવીજન્‍મનું સાર્થક કરનારું કુંડળીમાંનું અત્‍યંત મહત્વનું સ્‍થાન !

પંચમ સ્‍થાન પરથી વિદ્યા, સંતતિ, તેમજ ગત જન્‍મમાંની સાધનાનું ભાન થાય છે. અષ્‍ટમ સ્‍થાન મૃત્‍યુ દર્શાવે છે. યોગ્‍ય સાધનાના આધાર પર કર્મ કરવાથી વ્‍યક્તિ જન્‍મ-મૃત્‍યુના ફેરામાંથી સહેજે મુક્ત થઈ શકે છે.

ગ્રહદોષોના માનવી જીવન પર થનારાં દુષ્‍પરિણામ સુસહ્ય થવા માટે ‘સાધના કરવી’ આ સર્વોત્તમ ઉપાય

મંદ પ્રારબ્‍ધ ભોગવાની ક્ષમતા મધ્‍યમ સાધનાથી, મધ્‍યમ પ્રારબ્‍ધ ભોગવાની ક્ષમતા તીવ્ર સાધનાથી, જ્‍યારે તીવ્ર પ્રારબ્‍ધ ભોગવાની ક્ષમતા કેવળ ગુરુકૃપાથી જ પ્રાપ્‍ત થાય છે.

ભગવાન કાર્તિકેયનું સ્વરૂપ રહેલું તેજસ્વી નક્ષત્ર : કૃત્તિકા !

કૃત્તિકા નક્ષત્રમા ૬ મુખ્ય તારા છે. નક્ષત્રની આકૃતિ ધારદાર અસ્ત્રા જેવી છે. આકાશમાં આ નક્ષત્ર ભણી જોવાથી ‘તેમાંથી વરાળ બહાર પડી રહી છે’, તેવું જણાય છે.

વૃક્ષારોપણ કેવી રીતે કરવું ?

કોઈપણ ઝાડ કાપવું હોય તો પ્રથમ શાસનની અનુમતિ લેવી. અનુમતિ મળ્યા પછી ઝાડ તોડવાની આગલી રાત્રે તે ઝાડને નૈવેદ્ય ધરાવીને ક્ષમાયાચના કરવી.

જ્‍યોતિષ અને વાસ્‍તુશાસ્‍ત્રના શનિગ્રહના સંદર્ભમાં વિચારો

‘આપણે જ્‍યોતિષ અને વાસ્‍તુશાસ્‍ત્ર અનુસાર શનિ ગ્રહનો વિચાર કરવાના છીએ. ચિંતન, ખડતર અનુષ્‍ઠાન, જપ-તપ, વૈરાગ્‍ય, સંન્‍યાસ આ બાબતો શનિ ગ્રહની અધિકાઈ હેઠળ આવે છે.