રુદ્રાવતાર હનુમાન
હનુમાન ૪ કારણોસર દેવી-દેવતાઓમાં શ્રેષ્ઠ છે. પહેલું કારણ એ છે કે સર્વ દેવી-દેવતાઓ પાસે પોત-પોતાની શક્તિઓ છે, પણ તે અલગ છે. જેમ કે વિષ્ણુની પાસે લક્ષ્મી, શિવની પાસે પાર્વતી; પણ હનુમાનની શક્તિ તેમનામાં જ સમાયેલી છે.
હનુમાન ૪ કારણોસર દેવી-દેવતાઓમાં શ્રેષ્ઠ છે. પહેલું કારણ એ છે કે સર્વ દેવી-દેવતાઓ પાસે પોત-પોતાની શક્તિઓ છે, પણ તે અલગ છે. જેમ કે વિષ્ણુની પાસે લક્ષ્મી, શિવની પાસે પાર્વતી; પણ હનુમાનની શક્તિ તેમનામાં જ સમાયેલી છે.
ત્રેતાયુગમાં પ્રભુ શ્રીરામ અયોધ્યામાં રાજ કરી રહ્યા હતા. ત્યારે કાશીનરેશ સૌભદ્નના મનમાં પ્રભુ શ્રીરામને મળવા માટે ઇચ્છા જાગૃત થઈ. તેજ વેળાએ મહર્ષિ વિશ્વામિત્રના મનમાં પણ પ્રભુ શ્રીરામને મળવાની ઇચ્છા નિર્માણ થઈ.
દત્તગુરુદેવના ચરણોમાં કૃતજ્ઞતાભાવથી મસ્તક નમાવીને સંપૂર્ણ રીતે તેમના શરણે જઈને આગળ આપ્યા પ્રમાણે પ્રાર્થના કરીએ. હે દત્તગુરુદેવ, આપ જ અમારો ઉદ્ધાર કરશો અને અમારા પર દયા કરીને અમારામાં ભક્તિભાવ નિર્માણ કરશો.
કળિયુગમાં જ્યાં જ્યાં ભગવાન શ્રીરામના કથા-કિર્તન ઇત્યાદિ થતાં હોય છે, ત્યાં હનુમાનજી ગુપ્ત રૂપથી બિરાજમાન હોય છે.
પંચમુખી હનુમાનજી વિશે અન્ય એક પૌરાણિક કથા પણ છે કે એક ‘મરિયલ’ નામનો દાનવ ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર ચોરી જાય છે અને જ્યારે આ વાતની હનુમાનજીને જાણ થાય છે, ત્યારે તેઓ આ ચક્ર પાછું મેળવીને ભગવાન વિષ્ણુને આપવાનો સંકલ્પ કરે છે.
રામાયણમાં કથા આવે છે કે હનુમાનજીએ લંકાનાં બધા ઘરો બાળી નાખ્યાં પરંતુ વિભીષણનું ઘર બાળ્યું નહીં. ‘जारा नगर निमिष इक माहिं, एक विभीषण कर गृह नाहिं ।’
શનિદેવ નીલ અંજન જેવા લાગે છે. તે ભગવાન સૂર્યનારાયણના પુત્ર છે અને સાક્ષાત યમદેવના મોટાભાઈ છે. દેવી છાયા અને ભગવાન સૂર્યના પુત્ર શનિદેવને હું નમસ્કાર કરું છું.
‘આપણે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર શનિ ગ્રહનો વિચાર કરવાના છીએ. ચિંતન, ખડતર અનુષ્ઠાન, જપ-તપ, વૈરાગ્ય, સંન્યાસ આ બાબતો શનિ ગ્રહની અધિકાઈ હેઠળ આવે છે.
દેવાલયમાં અથવા ગર્ભગૃહમાં ઘોંઘાટ કરવો નહીં. ઘોંઘાટને કારણે દેવાલયમાંની સાત્વિકતા ઓછી થાય છે.
ડાબી બાજુ સૂંઢ રહેલી મૂર્તિ એટલે વામમુખી ગણપતિ. વામ એટલે ડાબી બાજુ અથવા ઉત્તર દિશા. ડાબી બાજુએ ચંદ્રનાડી છે, તે શીતળતા આપે છે. તેમજ ઉત્તર દિશા અધ્યાત્મને પૂરક છે, આનંદદાયી છે; એટલા માટે મોટા ભાગે વામમુખી ગણપતિ પૂજામાં મૂકાય છે.