શત્રુગણ અને વિપત્તિ સામે ચૈતન્ય દ્વારા રક્ષણ થવા માટે મંત્ર

પરાત્‍પર ગુરુ પાંડે મહારાજજીનું અમૂલ્ય વિચારધન

પરાત્‍પર ગુરુ પાંડે મહારાજજીસંકટ સમયે સાધકોએ આગળ જણાવેલો શ્‍લોક સવારે અને સાંજે ૨૧ વાર બોલવો.

  यो अन्‍धो यः पुनःसरो भगो वृक्षेष्‍वाहितः।
तेन मा भगिनं कृण्‍वप द्रान्‍त्‍वरातयः ॥

 અથર્વવેદ, કાંડ ૬, સૂક્ત ૧૨૯, મંત્ર ૩

Leave a Comment