સનાતન આશ્રમોના નૂતનીકરણ માટે નીચે પ્રમાણે સામગ્રી લેવા માટે નાણાંકીય સહાયતા કરશો !
સનાતનના આશ્રમો હિંદુ ધર્મની પુનર્પ્રતિષ્ઠા માટે નિરંતર પ્રયત્નરત સાધકોનું આધ્યાત્મિક વિદ્યાલય છે ! આશ્રમમાં રહીને પૂર્ણ સમય માટે સાધના કરવાના ઉદ્દેશથી તેમજ રાષ્ટ્ર-ધર્મના કાર્ય માટે સહાયતા કરવા માટે ઇચ્છુક સાધકો અને ધર્માભિમાનીઓની સંખ્યા પ્રતિદિન વધતી જ જાય છે. રામનાથી અને દેવદ સ્થિત આશ્રમ, તે સાથે જ મંગળુરૂ (કર્ણાટક) અને કુડાળના સેવાકેંદ્રોનું નૂતનીકરણ (renovation)નું કાર્ય ચાલુ છે. તે માટે નિમ્ન સામગ્રીની તરત જ આવશ્યકતા છે.

જે વાચકો, હિતચિંતકો અથવા ધર્માભિમાનીઓ ઉપર્યુક્ત સામગ્રી વેચાતી લેવા માટે નાણાકીય સહાયતા કરવા માટે ઇચ્છુક હોય, તેમણે શ્રી. ગૌતમ ગડેકરને [email protected] આ સંગણકીય સરનામા પર અથવા નીચે આપેલા ટપાલ સરનામા પર અથવા ૮૪૫૧૦૦૬૨૩૨ આ દૂરભાષ ક્રમાંક પર સંપર્ક કરવો. (ટપાલ માટે સરનામું : શ્રી. ગૌતમ ગડેકર, ૨૪/બી, રામનાથી, બાંદિવડે, ફોંડા, ગોવા. ૪૦૩ ૪૦૧)
રાષ્ટ્ર અને ધર્મના આ વ્યાપક કાર્યમાં છૂટ્ટા હાથે અર્પણ આપીને આ કાર્યમાં તમારો યોગદાન આપવાની આ સોનેરી તક ગુમાવશો નહીં !
ઉચ્ચલોકમાંથી પૃથ્વી પર જન્મેલાં દૈવી બાળકો એટલે આગળ જતાં હિંદુ રાષ્ટ્ર ચલાવનારી પેઢી ! આ...
પરાત્પર ગુરુ (પરમ પૂજ્ય ડૉક્ટરજી), ઉત્તરાપુત્રી (સદગુરુ (સૌ.) બિંદા સિંગબાળ) તેમજ કાર્તિકપુત્રી (સદગુરુ (સૌ.) અંજલી...
પ્રાદેશિક ભાષાઓમાં ગ્રંથ નિર્મિતિ માટે ભાષાંતરકાર તેમજ સંરચનાકારોની આવશ્યકતા
સાધકો, વાચકો, હિતચિંતકો અને ધર્મપ્રેમીઓ માટે મહત્ત્વની જાણકારી
સનાતન સંસ્થાના શ્રદ્ધાસ્થાન પરમ પૂજ્ય ભક્તરાજ મહારાજજીનાં ચરણોમાં વંદન !