પ્રાદેશિક ભાષાઓમાં ગ્રંથ નિર્મિતિ માટે ભાષાંતરકાર તેમજ સંરચનાકારોની આવશ્યકતા

    સનાતન ની અમૂલ્ય ગ્રંથસંપદા મરાઠી, હિંદી તેમજ અંગ્રેજી ભાષાઓમાં ઉપલબ્ધ છે. સદર ગ્રંથસંપદાનું અન્ય ભારતીય ભાષાઓમાં ભાષાંતર કરવાની સેવા પણ ઉપલબ્ધ છે. ઉપરોક્ત ચકાસવાની સેવા પણ આ ભાષાઓમાં ઉપલબ્ધ છે. તે માટે મરાઠી, હિંદી અથવા અંગ્રેજી ભાષાનું જ્ઞાન તેમજ જે ભાષામાં ભાષાંતર કરવાનું છે, તેનુ ઉત્તમ જ્ઞાન હોવું આવશ્યક છે. સંગણકીય જ્ઞાન પણ આવશ્યક છે. જો ઘરે સંગણક અને ઇંટરનેટ સુવિધા હોય, તો આ સેવા ઘરે રહીને પણ કરી શકાય છે.

૧. મરાઠી, ગુજરાતી/હિંદી તેમજ પ્રાદેશિક ભાષાનું જ્ઞાન,

૨. Pagemaker, Indesign, Corel નું જ્ઞાન

સંપર્ક : કુ. યુવરાજ્ઞી શિંદે, સંપર્ક ક્રમાંક : ૦૯૩૨૨૧૧૫૦૯૬

સંગણકીય સરનામું :  [email protected]

નોંધ 

સાધકોએ સંપર્ક કરતી વેળાએ પોતાના જિલ્લાસેવક / ઉત્તરદાયી સાધકના માધ્યમ દ્વારા સંપર્ક કરવો. જિલ્લાસેવકોએ પ્રાથમિક સ્તર પર ઉપર જણાવેલાં સૂત્રો ધ્યાનમાં રાખીને સંપર્ક કરવો.

Leave a Comment