કર્ણાવતી અને જામનગરમાં ગણેશોત્સવ નિમિત્તે ગ્રંથપદર્શનીનું આયોજન

 
  કર્ણાવતીસંતકૃપા પ્રતિષ્ઠાન વતી મેમદાબાદ ગણેશ મંદીરમાં ધર્મશિક્ષણ ફલક અને ગ્રંથપદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. દર્શન માટે આવનારા ભક્તોએ ગ્રંથોની, ધર્મશિક્ષણ આપતા વિવિધ વિષયોની માહીતી મેળવી હતી અને અમને આજે ખૂબજ મહત્વપૂર્ણ અને સચોટ જાણકારી મળી છે એવી પતિક્રિયા વ્યક્ત કરી હતી. આનો લાભલગભગ ૨૦૦ ભક્તોએ લીધો.ગણેશ મંદીર ભદ્ર, કર્ણાવતીના વસંત ચોકમાં ગણેશોત્સવ નિમિત્તે ૧૦ દિવસ ગ્રંથપદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેનો લગભગ ૫૦૦ જેટલાં ભાવિકોએ લાભ લીધો.
જામનગરઅહીં સંતકૃપા પ્રતિષ્ઠાન વતી ગણેશોત્સવ નિમિત્તે ગ્રંથપદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતુ. દિનાંક ૫ થી ૧૧ સપ્ટેંબર સુધી લગાવેલા આ પદર્શનનો ૨૦૦૦ જેટલાં ભક્તોએ લાભ લીધો.

Leave a Comment