આધ્‍યાત્‍મિક સંજ્ઞાનો અર્થ (ભાગ ૨)

આ સંકેતસ્‍થળ પરનું કોઈપણ લખાણ અથવા અન્‍ય સાહિત્‍ય વાંચતી વેળાએ એકાદ આધ્‍યાત્‍મિક સંજ્ઞા ધ્‍યાનમાં ન આવતી હોય, તો તે વિશે કૃપા કરીને સંકેતસ્‍થળને જાણ કરવી. આ સંજ્ઞા અમે સંકેતસ્‍થળ પર વધારે સુસ્‍પષ્‍ટ કરીને પ્રસ્‍તુત કરીશું.

આધ્‍યાત્‍મિક સંજ્ઞાઓનો અર્થ (ભાગ ૧)

‘આ જ્ઞાન મારું નહીં પણ સાક્ષાત્ ઈશ્‍વરી જ્ઞાન છે’, એવો સંબંધિત સાધકોનો ભાવ હોય છે. અહંકાર વધે નહીં, એ માટે તેઓ જ્ઞાનના લખાણના અંતમાં પોતાનું નામ લખવાને બદલે પોતાના શ્રદ્ધાસ્‍થાનનું નામ લખે છે અને કૌંસમાં પોતે માધ્‍યમ હોવાનું લખે છે.

સનાતન સંસ્થા – સ્થાપના, ઉદ્દેશ અને વિશિષ્ટતા

સનાતન સંસ્‍થા જિજ્ઞાસુઓને સાધના વિશે માર્ગદર્શન અને શંકાનિરસન કરાવીને ઈશ્‍વરપ્રાપ્‍તિનો માર્ગ બતાવે છે. સનાતનના માર્ગદર્શનને કારણે હજીસુધી (૨૧.૧૨.૨૦૨૦ સુધી) ૧૧૫  સાધકો સંત થયા છે અને અન્‍ય અનેક જણ સંત થવાના માર્ગ પર છે, જ્‍યારે સેંકડો સાધકોએ સારી રીતે આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ કરી છે.

વૈદ્યકીય ક્ષેત્રમાંની ગેરપ્રવૃત્તિઓ વિશે ‘બ્રિટિશ મેડિકલ જર્નલ’નાં પ્રથમ મહિલા સંપાદક શ્રીમતી ફિઓના ગૉડલીએ કરેલું ભાષ્‍ય !

મને ભારત દેશ પુષ્‍કળ ગમે છે. આ અતિશય સુંદર દેશ છે. હું બે વર્ષ પછી અહીં આવી. થોડા દિવસો પહેલાં મેં ભારતના વાતાવરણ વિશે જે કાંઈ વાંચ્‍યું અને જોયું હતું, તેના કરતાં અહીંનું વાતાવરણ ઘણું સારું છે. લોકોની માનસિકતામાં સકારાત્‍મક પાલટ થઈ રહ્યો છે.

ઉમરગામમાં મંદિર સ્વચ્છતા અભિયાન

પરાત્પર ગરુ શ્રી શ્રી જયંત બાળાજી આઠવલેજીના અમૃત મહોત્સવ નિમિત્તે ૨૩ મે ના દિવસે સોળસુંભા સ્થિત ‘શ્રી અંબેમાતા મંદિર’ માં સ્વચ્છતા અભિયાન આયોજિત કરવામાં આવ્યું હતું

કર્ણાવતી અને જામનગરમાં ગણેશોત્સવ નિમિત્તે ગ્રંથપદર્શનીનું આયોજન

ગણેશ મંદીર ભદ્ર, કર્ણાવતીના વસંત ચોકમાં ગણેશોત્સવ નિમિત્તે ૧૦ દિવસ ગ્રંથપદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેનો લગભગ ૫૦૦ જેટલાં ભાવિકોએ લાભ લીધો.

સનાતને આરંભ કરેલા રાષ્ટ્રહિતૈષી ઉપક્રમો

સ્વસંરક્ષણ પ્રશિક્ષણ, પ્રથમોપચાર પ્રશિક્ષણ, આપત્કાલિન સહાય્ય પ્રશિક્ષણવર્ગ અને અગ્નિશમન પ્રશિક્ષણવર્ગ આ રાષ્ટ્રહિતૈષી ઉપક્રમોનો આરંભ સનાતને ૧૦-૧૫ વર્ષો પહેલાં જ અત્યંત દૂરનો વિચાર કરીને કર્યો.

ગુજરાતમાં રાષ્ટ્રધ્વજનું અપમાન રોકવા માટે સનાતન સંસ્થા વતી અપાયેલાં નિવેદનો

રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવા માટે કાયદેસર રીતે વ્યવસ્થા હોવા છતાં પણ સ્વતંત્રતા દિવસ પર પ્લાસ્ટિકના ધ્વજ બધે જ પડેલા જોવા મળે છે. રાષ્ટ્રધ્વજનું અપમાન થાય છે તેમજ ધ્વજસંહિતામાં વિશદ કરેલા નિયમોનું પાલન થતું નથી.