સનાતન પંચાંગ, સંસ્‍કાર વહી અને સનાતનનાં સાત્વિક ઉત્‍પાદનો

સમાજની સાત્વિકતા વધારવા માટે એક સરળ માધ્‍યમ પ્રાપ્‍ત થાય, એ માટે પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજીના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૦૩ થી સાત્વિક ઉત્‍પાદનોની નિર્મિતિનો આરંભ થયો.

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના કાર્યના પ્રેરણાસ્‍થાન પ.પૂ. ભક્તરાજ મહારાજજી !

પ.પૂ. ભક્તરાજ મહારાજ એ જ પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના કાર્યના પ્રેરણાસ્‍થાન છે. પ.પૂ. બાબાની સંકલ્‍પશક્તિ અને કૃપાશીર્વાદને કારણે પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીનું કાર્ય દિવસે દિવસે વધી રહ્યું છે.

પરાત્‍પર ગુરુ ડૉ. જયંત આઠવલેજીનો ગુરુકાર્ય વિશે રહેલો કૃતજ્ઞતાભાવ !

જાણે કેમ મેં પહેલાં કરેલી પ્રાર્થના ધ્‍યાનમાં લઈને ગુરુદેવે મને ઘણાં પુસ્‍તકો લખવાનો આશીર્વાદ આપ્‍યો. હવે શાસ્‍ત્રીય ભાષામાં ધર્મશિક્ષણ આપનારા અનેક ગ્રંથોની નિર્મિતિ થઈ રહી છે.