પોતાનું મૃત્યુપત્ર બનાવો અને એનો લાભ લો !

વર્તમાનમાં અસુરક્ષિત વાતાવરણ, નિષ્ક્રિય પ્રશાસકીય તંત્ર અને આગામી આપત્કાળનો વિચાર કરીએ, તો આજીવન કષ્ટ સહન કરીને તમે જે સંપત્તિ ભેગી કરી છે, તેનો ઉપભોગ તમારા પછી કોણ અને કેવી રીતે કરશે ?, તે બાબતનો નિર્ણય ઇચ્છાપત્ર (મૃત્યુપત્ર) દ્વારા સ્પષ્ટ કરવાનું યોગ્ય લાગે છે.