સનાતન સંસ્થા – સ્થાપના, ઉદ્દેશ અને વિશિષ્ટતા

સનાતન સંસ્‍થા જિજ્ઞાસુઓને સાધના વિશે માર્ગદર્શન અને શંકાનિરસન કરાવીને ઈશ્‍વરપ્રાપ્‍તિનો માર્ગ બતાવે છે. સનાતનના માર્ગદર્શનને કારણે હજીસુધી (૨૧.૧૨.૨૦૨૦ સુધી) ૧૧૫  સાધકો સંત થયા છે અને અન્‍ય અનેક જણ સંત થવાના માર્ગ પર છે, જ્‍યારે સેંકડો સાધકોએ સારી રીતે આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ કરી છે.