
ભારતીય હિંદુઓ વિચાર કરો ! આ ચિત્ર સમસ્ત હિંદુઓનું શ્રદ્ધાસ્થાન રહેલા રામલલાના જન્મસ્થળનું છે, જ્યારે બીજું ચિત્ર છે, સીતામાતાના મહેલનું. સીતામાતાનું જે ઠેકાણે બાળપણ વ્યતીત થયું, તે સ્થાન હવે નેપાળ ખાતે જનકપુરમાં છે. ભારતમાંનું બિહાર રાજ્ય અને નેપાળની સીમા નજીક આ ઠેકાણે સદર ભવ્ય મહેલ છે.

ભારત અને નેપાળ આ બન્ને રાષ્ટ્રો હિંદુ બહુમતિ ધરાવે છે. એમ હોવા છતાં પણ ભારતીઓએ શ્રીરામચંદ્રજીની સ્મૃતિઓ કેવી રીતે જતન કરી છે અને નેપાળના હિંદુઓએ સીતામાતાની સ્મૃતિઓ કેવી રીતે જતન કરી છે, આ વાત સદર છાયાચિત્રો દ્વારા ઉજાગર થાય છે. પોતાના ઘર, ગાડી, બંગલા માટે ગમે તે કરનારા હિંદુઓએ રામલલાને આટલા વર્ષો સુધી આ રીતે એક સાદી ઝૂંપડીમાં શા માટે રહેવું પડ્યું, તેનું ચિંતન કરવું આવશ્યક છે.
ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થિત નાગેશ્વરના મંદિરનું છાયાચિત્ર જોઈને એક સંતને જણાયેલી તેની સૂક્ષ્મમાંની વિશેષતાઓ...
ઓતુર (પુણે) ખાતેના શ્રી કપર્દિકેશ્વર મંદિરની જાત્રાની વિશિષ્ટતા
ઉત્તરાખંડ ખાતેના કસારદેવી મંદિરના ક્ષેત્રમાંની ભૂ-ગર્ભીય લહેરોનું નાસા દ્વારા સંશોધન !
ધનુષકોડી
જ્યોતિર્લિંગોનાં સ્થાનો અને મહત્ત્વ
પૌરાણિક ઇતિહાસ ધરાવતું માળવા (મધ્યપ્રદેશ) ખાતેનું વિશ્વવિખ્યાત ‘બાબા વૈજનાથ મહાદેવ મંદિર’ !