પ્રથમોપચાર પેટીમાંની આવશ્‍યક સામગ્રી

Article also available in :

૧. નિર્જંતુક (સ્‍ટર્લાઇઝ્‍ડ) ‘ગૉજ ડ્રેસિંગ્‍સ્’

૨. સ્‍ટીકીંગ પ્‍લાસ્‍ટર રોલ (Sticking Plaster Roll)

૩. ચીકણું ડ્રેસિંગ (બૅંડ એડ)

૪. કોણી, ગોઠણ અથવા ઘૂંટી બાંધવા માટે ‘ક્રેપ બૅંડેજેસ્’ (Crepe Bandages)

૫. વીંટવાની પટ્ટીઓ (રોલર બૅંડેજેસ્)

૬. ત્રિકોણી પટ્ટીઓ (ટ્રૅંગ્‍યુલર બૅંડેજેસ્)

૭. કપાસ (રૂ)નો વીંટો : ૧૦૦ ગ્રામ

૮. વિવિધ સંપર્ક ક્રમાંક અને સરનામા લખેલી વહી

 

ઔષધીઓ

૧. ‘ડેટૉલ’ અથવા ‘સૅવલૉન’

૨. ‘બેટાડીન’ અથવા ‘સોફ્રામાયસીન’ મલમ

૩. ‘પૅરાસિટામૉલ’ ગોળી (૫૦૦ મિ.ગ્રા.)

 

પ્રથમોપચારના સાધનો

૧. એકવાપર (ડિસ્‍પોઝેબલ) હાથમોજાં અને ‘ફેસ માસ્‍ક’

૨. સેફટીપિન્સ, ચીપિયો (ફોરસેપ-ટ્વિઝર), તાવમાપક (થર્મોમીટર)

૩. ‘સર્જિકલ’ કાતર (૧૨ સેં.મી. લંબાઈ ધરાવતી)

* અન્‍ય સામગ્રી : હાથ ધોવા માટે સાબુ અને નાનો રૂમાલ

* પ્‍લાસ્‍ટિકનો સ્‍વચ્‍છ કાગળ : રુગ્‍ણની છાતીમાં તીક્ષ્ણ હથિયાર ઘૂસી જાય અથવા તેની છાતીમાં બંદૂકની ગોળી લાગતો         પ્‍લાસ્‍ટિકનો ચોખ્‍ખો કાગળ ઉપયોગી નિવડે છે.

* ઘા સ્‍વચ્‍છ કરવા માટે વાપરેલા કાપડનો / પટ્ટીઓનો ત્યાર પછી યોગ્ય  નિકાલ કરવા માટે તેમજ ડૂચા / પટ્ટીઓ સાચવી         રાખવા માટે પ્‍લાસ્‍ટિકની અથવા કાગળની થેલી

* ટૉર્ચ

સંદર્ભ : સનાતનનો ગ્રંથ ‘રુગ્‍ણનું જીવિતરક્ષણ અને મર્માઘાત ઇત્‍યાદિ વિકારો પરનો પ્રથમોપચાર’ (હિંદી ભાષામાં ઉપલબ્ધ)

Leave a Comment