પ્રથમોપચારક માટે આવશ્‍યક એવા ગુણ

પ્રથમોપચારકે રુગ્‍ણ પર ઉપચાર કરતી વેળાએ ‘પ્રત્‍યેક કૃતિ ઈશ્‍વર જ મારા માધ્‍યમ દ્વારા કરી રહ્યા છે’, એવો ભાવ રાખવાથી તેમાંથી ‘નિષ્‍કામ કર્મયોગ’ થાય છે.

પ્રથમોપચાર પ્રશિક્ષણ : આપત્‍કાળની આવશ્‍યકતા

પ્રથમોપચાર કેવી રીતે કરવા, પ્રથમોપચાર પેટીમાં કઈ સામગ્રી હોવી જોઈએ ?, ‘રુગ્‍ણના વિકારનું પ્રાથમિક નિદાન અને પ્રત્‍યક્ષ પરીક્ષણ કેવી રીતે કરવું ? ઇત્‍યાદિ વિશે પ્રથમોપચારકને જાણ હોવી આવશ્‍યક છે.