વૃક્ષારોપણ નેતાઓના હાથે નહીં, સંતોના હાથે કરાવો !

જેવા બી, તેવા ફળ; એટલે નેતાઓના હાથે વૃક્ષારોપણ કરાવવાથી વૃક્ષોમાં રજ-તમાત્મક અહંકારના,જ્યારે કે સંતોના હાથે વૃક્ષારોપણ કરવાથી વૃક્ષોમાં સાધકત્વ નિર્માણ કરનારા બી આવે છે !

– (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલેજી