દત્તજયંતી

પૂર્વજોની અતૃપ્તિને કારણે થતાં ત્રાસ સામે રક્ષણ થવા માટે દત્તાત્રેય ભગવાનનો નામજપ આવશ્યક છે. આ વિશે હવે આપણે વિગતવાર સમજી લઈએ.

દિવાળીના દિવસોનું આધ્યાત્મિક મહત્ત્વ

દીપાવલી શબ્દ દીપ+આવલી (હરોળ) આ રીતે બન્યો છે. તેનો અર્થ છે, દીવડાઓની હારમાળા. આસો વદ તેરસ (ધનતેરસ), આસો વદ ચૌદસ (કાળી ચૌદસ), અમાસ (લક્ષ્મીપૂજન) અને કારતક સુદ એકમ (બલિપ્રતિપદા, બેસતુ વર્ષ), આ ચાર દિવસો દરમ્યાન દિવાળી ઊજવવામાં આવે છે.આ દિવસોનું શાસ્ત્રીય મહત્ત્વ સમજી લઈએ.    

ફટાકડા દ્વારા દેવતાઓનાં ચિત્રોનો થનારો અનાદર રોકો !

જ્યાં દેવતાઓનું નામ અથવા રૂપ હોય છે ત્યાં તે દેવતાનું તત્ત્વ હોય છે, અર્થાત્ સૂક્ષ્મરૂપથી દેવતાનું અસ્તિત્વ હોય છે ! લક્ષ્મીપૂજન પછી આપણે શ્રી લક્ષ્મીજી, શ્રીકૃષ્ણ ઇત્યાદિ દેવતાઓનાં અને રાષ્ટ્રપુરુષોનાં ચિત્રો રહેલા ફટાકડાઓ ફોડીએ છીએ.