સંસ્‍કૃત ભાષાનું વિદેશીઓએ જાણેલું મહત્ત્વ અને ભારતીઓ દ્વારા થનારું સંસ્‍કૃતનું અક્ષમ્‍ય દુર્લક્ષ !

જે.ટી. ગ્‍લોવર લંડન ખાતે ‘સેંટ જેમ્‍સ બોઈઝ સ્‍કૂલ’ના ઉપપ્રાચાર્ય છે. તેઓ વૈદિક ગણિત શીખ્‍યા. ગત ૨૫ વર્ષ તેઓ લંડનમાં તે વિષય શીખવી રહ્યા છે. પ્રતિવર્ષ ૧૦૦ છોકરાઓ ગણિત શીખીને બહાર પડે છે. તેમાં બ્રિટિશ, અમેરિકન, ચીની, વેસ્‍ટ ઇંડિયન્‍સ ઇત્‍યાદિ વંશના છોકરાઓ હોય છે; પણ ભારતીઓ હોતા નથી.

ભાષાનું મગજ પર સકારાત્‍મક મજ્‍જાતંતુશાસ્‍ત્ર અનુસાર સંસ્‍કૃત પરિણામ થાય છે !

વર્ષ ૧૯૬૭માં ફ્રેંચ વૈદ્ય, માનસશાસ્‍ત્ર અને કાનના વિશેષ તજ્‌જ્ઞ રહેલા અલ્‍ફ્રેડ ટોમેટિસે પ્રતિદિન ૮ કલાક સુધી મંત્રજપ કરવાનું કઠોર વેળાપત્રક આંકેલા બેનેડિક્‍ટિન ભિક્ષુઓ પર જપ કરવાના પરિણામનો અભ્‍યાસ કર્યો.

સંસ્‍કૃત ભાષાનું અભિમાન લાગે, એવી ચતુરાઈ !

પ્રત્‍યેકને વરદાન આપનારા, દુરાચારી માણસોનું નિવારણ કરનારા અને તેમને શુદ્ધ કરનારા, પરપીડા કરનારાઓનું નિર્દાલન કરવા માટે સમર્થ એવા બાહુથી યુક્ત એવા ભગવાન શ્રીકૃષ્‍ણએ શત્રુઓ પર પોતાનો મર્મભેદી બાણ માર્યો.

કર્ણાટકના માત્તૂર ગામમાં ચાલે છે સંસ્‍કૃત ભાષામાં સંવાદ

માત્તૂર ગામનો બ્રાહ્મણ સમુદાય લગભગ ૬૦૦ વર્ષ પહેલાં કેરળથી અહીં આવ્‍યો અને અહીં જ સ્થાયી થયો. અહીંના પૂજારીથી માંડીને શાક-વિક્રેતા સુધી પ્રત્‍યેક જણ સંસ્‍કૃત ભાષા સાથે જોડાઈ ગયો છે.

દેવભાષા સંસ્‍કૃતનું મહાત્‍મ્‍ય, સર્વ ભાષાઓમાંની સર્વોત્‍કૃષ્‍ટતા

ભવ્‍ય પ્રભા ધરાવનારા, સૂર્ય અને ચંદ્રના પણ જે ભગવાન છે, સંહાર કરનારાને પણ (પૂતનાને પણ) મુક્તિ પ્રદાન કરનારા અને સૃષ્‍ટિ માટે પ્રાણભૂત રહેલા તે યદુનંદનને (શ્રીકૃષ્‍ણને) હું વંદન કરું છું.

શુદ્ધ, સાત્વિક,સહુને ઉપયોગી પડનારી અને સર્વ ભાષાઓની જનની એવી સંસ્‍કૃત ભાષા !

સંસ્‍કૃત ભાષાને કારણે માનવીને શાંતિ પ્રાપ્‍ત થઈને કોમ્‍પ્‍યુટર માટે સહુથી નજીકની ભાષા કહી છે. તેને ‘મૃતભાષા’ કહેનારાઓને આ વિશે શું કહેવું છે ?

વૈજ્ઞાનિક સંશોધનોનો આધાર છે દેવભાષા સંસ્‍કૃત !

દેવભાષા સંસ્‍કૃત સર્વ ભાષાઓની જનની છે. વેદ પણ આ જ ભાષામાં હોવાથી સંસ્‍કૃતને ‘વૈદિક ભાષા’ એમ પણ કહેવાય છે. ‘સંસ્‍કૃત’ શબ્‍દનો અર્થ થાય છે – પરિષ્‍કૃત (શુદ્ધ), પૂર્ણ અને અલંકૃત !

ચાલતા-બોલતા યોગસાધના કરાવી લેનારી સંસ્‍કૃત ભાષા !

સંસ્‍કૃતના શબ્‍દો મનને આકર્ષિત કરનારા અને આનંદ આપનારા છે. ઉદા. સુપ્રભાતમ્, સુસ્‍વાગતમ્, તેમજ ‘મધુરાષ્‍ટકમ્’ના શબ્‍દો. જો સંસ્‍કૃત ભાષાનો વ્‍યવહારમાં પણ ઉપયોગ કરીએ, તો આપણે સતત પ્રસન્‍ન રહીશું;