દાસબોધ

શંકરાચાર્યજીના અદ્વૈત તત્વજ્ઞાનના આધાર પર ઊભી છે અને ભાગવતમાંની ભક્તિપ્રક્રિયાથી તેનો શણગાર સજાયેલો છે.

ગીતા જયંતી નિમિત્તે.. (માગશર સુદ પક્ષ ૧૧)

ઇંદ્રિયો એટલી પ્રબળ અને ચંચળ છે કે હે અર્જુન, ઇંદ્રિયોને નિયંત્રણમાં રાખવા માટે પ્રયત્નરત વિવેકી પુરુષના મનને પણ તેઓ પોતાની ભણી બળજબરાઈથી ખેંચી લે છે.