હિંદુ રાષ્‍ટ્ર-સ્‍થાપના માટે આ કરો !

‘ખરૂંજોતાં પ્રત્‍યેક ૫ વર્ષો ઉપરાંત ચૂંટણી આવ્‍યા પછી રાજકીય પક્ષો જેવી રીતે જાગૃત થઈને કાર્યરત થવા લાગે છે, તેવી જ રીતે આપણી હિંદુત્‍વવાદી સંગઠનાઓનું કાર્ય થવું જોઈએ નહીં.