જપમાળાનો ઉપયોગ કેવી રીતે કરવો ?

અખંડ નામજપ કરતા રહેવાથી દૈનંદિન જીવન જીવવું કઠિન થશે, એવું કેટલાક લોકોને લાગે છે. ‘નામજપમાં મન પરોવાઈ જાય, તો અન્‍યો સાથે વાત કરવી, કાર્યાલયમાં કામ કરવું, અપઘાત થયા વિના માર્ગ (રસ્‍તો) ઓળંગીને જવું ઇત્‍યાદિ કેમ કરીને સંભવ છે’, એવું તેમને લાગે છે. તેમ લાગવું ભૂલ છે.

ૐ નો નામજપ અને વૈજ્ઞાનિક દૃષ્‍ટિથી ૐ નું મહત્વ !

ૐકાર સર્વવ્‍યાપક અને સ્‍વસ્‍વરૂપ હોવાથી પરિપૂર્ણ હોય છે, તેમજ તે પૂર્ણત્‍વ પ્રાપ્‍ત કરાવી આપનારો છે. આવા શબ્‍દબ્રહ્મની અનુભૂતિ પ્રદાન કરનારા ૐકારના સંદર્ભમાં દેશ અને વિદેશમાં અનેક ઠેકાણે સંશોધન કરવામાં આવ્‍યું છે.

શ્રી ગણેશજીનો નામજપ

અહીં આપેલા નામજપની વિશિષ્‍ટતા એટલે પરાત્‍પર ગુરુ ડૉ. જયંત આઠવલેજીના માર્ગદર્શન અનુસાર આ નામજપ સનાતનનાં સાધિકા કુ. તેજલ પાત્રીકરે શાસ્‍ત્રશુદ્ધ પદ્ધતિથી સ્‍વરબદ્ધ કર્યો છે.

દેવતાના ‘તારક’ અને ‘મારક‘ નામજપનું મહત્વ

કોઈપણ બાબત કાળ અનુસાર કરીએ, તો તેનો વધારે લાભ મળે છે. ‘કાળ અનુસાર વર્તમાનમાં દેવતાનું તારક અને મારક તત્વ કયા પ્રકારના નામજપમાંથી વધારે મળી શકે છે’, તેનો અધ્‍યાત્‍મશાસ્‍ત્રની દૃષ્‍ટિએ અભ્‍યાસ કરીને દેવતાના નામજપ ધ્‍વનિમુદ્રિત કર્યા છે.

દત્તનો નામજપ

દેવતાનો નામજપ કરવો, એ કળિયુગમાંની સૌથી સહેલી સાધના છે. દેવતાના ‘તારક’ અને ‘મારક’ આ રીતે બે રૂપો હોય છે.

શ્રીરામનો નામજપ : શ્રીરામ જય રામ જય જય રામ

ચૈત્ર સુદ પક્ષ નવમીના દિવસે શ્રીરામજીનું તત્વ હંમેશાં કરતાં ૧ સહસ્ર ગણું વધારે પ્રમાણમાં કાર્યરત હોય છે; તેથી આ તિથિએ ‘શ્રીરામ જય રામ જય જય રામ ।’ આ નામજપ વધારેમાં વધારે કરવો અને રામતત્વનો લાભ કરી લેવો.