દેવીતત્ત્વ સાથે સંબંધિત સાત્ત્વિક રંગોળીઓ

દેવીતત્ત્વ આકર્ષિત કરવા માટે પૂજા પહેલાં કઈ રંગોળીઓ પૂરવી, કયા દેવીને કયું ફૂલ ચઢાવવું, ઉદબત્તીથી કેવી રીતે ઓવાળવું, પ્રદક્ષિણા કેટલી ફરવી ઇત્‍યાદિ કૃતિઓની જાણકારી આપી છે.