જ્‍યેષ્‍ઠા ગૌરી

ભાદરવા માસમાં આવનારા ગૌરી (દેવી)-પૂજન કરીને અખંડ સૌભાગ્‍યપ્રાપ્તિ માટે સ્‍ત્રીઓ આ વ્રત કરે છે.

કારતક એકાદશી

કારતક સુદ એકાદશીના દિવસે દેવતા નિદ્રામાંથી ઉઠે છે (કાર્યરત થાય છે), એટલે તેને ‘પ્રબોધિની (બોધિની, દેવોત્‍થાની) એકાદશી’ એમ કહે છે.

પ્રદોષ વ્રતનું મહાત્મ્ય

જીવે ગતજન્મે કરેલા પાપોને કારણે લાગેલા વિવિધ પ્રકારના દોષોનું નિવારણ કરવા માટે તેમજ શિવજીને પ્રસન્ન કરી લેવા માટે રાત્રિકાળ દરમિયાન કરવામાં આવતું વ્રત.

અનંત ચતુર્દશી

અનંત ચતુર્દશી આ એક કામ્ય (ઇચ્છાપૂર્તિ માટેનું) વ્રત છે. મુખ્યત્વે ગત વૈભવ પાછું મેળવવા માટે આ વ્રત કરવામાં આવે છે. અનંત એટલે શ્રીવિષ્ણુ.

દેવશયની અગિયારસ (અષાઢી એકાદશી)

શ્રી વિઠ્ઠલની મૂર્તિમાં રહેલું શ્રીવિષ્ણુતત્ત્વ જાગૃત થવા માટે મૂર્તિને ગોપીચંદન લગાડે છે, જ્યારે શ્રીકૃષ્ણતત્ત્વ જાગૃત થવા માટે તુલસી ચઢાવે છે.

વટપૂર્ણિમા

વટપૂર્ણિમાનો તહેવાર દર વર્ષે જેઠ પૂર્ણિમાને દિવસે ઊજવવામાં આવે છે. બ્રહ્મા, શ્રીવિષ્ણુ, મહેશ, નૃસિંહ, નીલ અને માધવનું આ વટવૃક્ષ નિવાસસ્થાન છે. વડલો, પિપળો, ઔદુંબર અને શમી આ પવિત્ર અને યજ્ઞવૃક્ષો તરીકે કહ્યા છે.