ધર્મશિક્ષિત થઈને દેવતાઓનું વિડંબન આ રીતે રોકો !

ધર્મશિક્ષિત થઈને દેવતાઓનું વિડંબન આ રીતે રોકો !

સોલાપુર શહેર સ્થિત સાઈનગરમાં હિંદુ જનજાગૃતિ સમિતિના ધર્મશિક્ષણવર્ગમાં આવનારી મહિલાઓએ ઘણી સરસ કૃતિ કરી. જ્યારે તેમણે ઉત્પાદનો પરનાં દેવતાઓનાં વેષ્ટનો દ્વારા વિડંબન થવાનું ધ્યાનમાં આવ્યું, ત્યારે વર્ગમાંની ૫૦ મહિલાઓએ જુદા જુદા સમયે જઈને સંબંધિત દુકાનદારને કહ્યું, ‘આવો માલ અમે નહીં લઈએ, તેમજ જ્યાં સુધી તમે આવા ઉત્પાદનોનું વેચાણ બંધ કરશો નહીં, ત્યાં સુધી અમે તમારી પાસેથી અન્ય કરિયાણું પણ નહીં લઈએ; કારણકે અમે અમારા દેવતાઓનું અપમાન સહન કરી શકીએ નહીં.’ ત્યાર પછી તે દુકાનદારે ઘરે જઈને તે મહિઓની ક્ષમા માગી અને આજીજી પૂર્વક કહ્યું, ‘હવે પછીથી હું આવો માલ વેચાતો લઈશ નહીં અને વેચાણ પણ કરીશ નહીં. તમે કૃપા કરીને મારી પાસેથી અન્ય કરિયાણું વેચાતું લો’.

– ડૉ. અવિનાશ કાશીદ, એક ધર્માભિમાની, સોલાપુર.