સનાતનનો આશ્રમ પૃથ્વી પર સ્થિત પરમધામ છે !

સનાતનના આશ્રમમાં આવીને હું અત્યંત પ્રસન્ન છું. અહીં સ્વર્ગ જેવું વાતાવરણ છે, જે હું જીવનમાં અને પૃથ્વી પર પહેલી વાર જોઈ રહી છું. આ વૈકુંઠધામ જ નહીં, પરંતુ પરમધામ છે. અહીંના સર્વ સાધક પ્રેમભાવથી ઓતપ્રોત છે અને ભાવપૂર્ણ અને અહમરહિત સેવા કરી રહ્યા છે. હું અહીં આવીને ધન્ય થઈ ગઈ છું.
– ગુરુમા ગીતેશ્વરીજી