શિષ્યનું કર્તવ્ય

ગુરુપૂર્ણિમા પર ગુરુનું તેજોવલય નિર્માણ થઈને શિષ્યોને આશીર્વાદ મળે છે. કાર્ય માટે પ્રેરણા મળે, તે માટે ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુચરણોમાં નતમસ્તક થવું શિષ્યનું કર્તવ્ય છે.

– પ.પૂ. રામાનંદ મહારાજ, ઇંદોર, મધ્યપ્રદેશ.