પ.પૂ. ડૉકટરજીની તપસ્યાનો લાભ બધાને થશે અને સાધકો હંમેશાં સેવારત રહેતાં હોવાથી તેમનો ઉદ્ધાર થશે !

પ.પૂ. ડૉકટરજીની સાધના મોટી છે. શ્રીહરિ વિષ્ણુના તેઓ ખરા ભક્ત છે. પ.પૂ. ડૉકટરજીના જીવનમાં જો મહામૃત્યુયોગ હોય, તોપણ તેમના જીવને ધોખો નથી; કારણકે તેમને ઇશ્વરી સંરક્ષણ છે. પ.પૂ. ડૉકટરજીની તપશ્ચર્યા સીધીસાદી નથી. તેઓ દિવસ-રાત એક કરી રહ્યા છે. પ.પૂ. ડૉકટરજીને હું શું આશીર્વાદ આપુ ? મને જ તેમના આશીર્વાદની આવશ્યકતા છે. સનાતન કરી રહેલું કાર્ય ઘણું સારું છે. પ.પૂ. ડૉકટરજીએ સેવાનું જે વ્રત લીધું છે, તે સાધકોના ખભે છે. સાધકો હંમેશાં સેવારત રહેશે અને તેથી તેમનો ઉદ્ધાર થશે !

– પૂ. ઇંદ્રવદન શુક્લ, બગવાડા, ગુજરાત.