નામજપ એકાગ્રતાથી કરવાને કારણે ‘શિવદશા’ અનુભવવી, એ ‘ધ્યાન’. ‘શિવદશા’ સહજસ્થિતિમાં અનુભવવી, એ એક રીતે જાગૃત
અવસ્થામાંનું ‘ધ્યાન’. ધ્યાનાવસ્થા એટલે પોતાને ભૂલી જવું. ધ્યાનાવસ્થામાં સતત રહી શકાતું નથી; તેથી જાગૃત અવસ્થામાં સાધના
દ્વારા પોતાને ભૂલવાનો પ્રયત્ન કરવો, એ વધારે મહત્ત્વનું છે.
– (પૂ.) શ્રી. સંદીપ આળશી, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.
સાધના કરવા સિવાય કોઈ પર્યાય નથી !
ધર્મસંસ્થાપના માટે કૃતિશીલ થવું, એ સાચી ગુરુદક્ષિણા !
સમષ્ટિ સાધના
શિષ્યનું કર્તવ્ય
પ.પૂ. ડૉકટરજીની તપસ્યાનો લાભ બધાને થશે અને સાધકો હંમેશાં સેવારત રહેતાં હોવાથી તેમનો ઉદ્ધાર થશે...
‘હું જગતનું એક અંગ છું’; તેથી સમષ્ટિના શુદ્ધિકરણ માટે સાધના કરવી, એ જ ખરી સાધના...