ધર્મસંસ્થાપના માટે કૃતિશીલ થવું, એ સાચી ગુરુદક્ષિણા !

આત્મજ્ઞાન પ્રદાન કરે, તે ગુરુ ! શિષ્યનું પરમમંગલ એટલે આધ્યાત્મિક પ્રગતિ સાધ્ય કરવી અને જ્ઞાનશક્તિ દ્વારા માનવીનો ઉદ્ધાર કરવો, એ ગુરુનું પ્રમુખ કાર્ય હોય છે. સારો શિષ્ય બનવા માટે પ્રત્યેકે વ્યક્તિગત સાધના કરીને આધ્યાત્મિક પ્રગતિ કરવી અને માનવ જાતના હિત માટે અધ્યાત્મનો પ્રસાર કરવો આવશ્યક હોય છે.

– (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલે