પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીનો જન્‍મ અને તેમનું આધ્‍યાત્‍મિક પ્રવૃત્તિનું કુટુંબ

આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિના બાલરોગતજ્‌જ્ઞ સદગુરુ ડૉ. વસંત બાળાજી આઠવલેએ વર્ષ ૨૦૦૪માં તેમના નાના ભાઈ અને સનાતન સંસ્‍થાના સંસ્‍થાપક પરાત્‍પર ગુરુ ડૉ. જયંત બાળાજી આઠવલેના શિષ્‍ય થવું સ્‍વીકાર કર્યું.

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના કાર્યને ઈશ્‍વરે આપેલા આધ્‍યાત્‍મિક પ્રમાણપત્રો !

પૃથ્‍વી પર સર્વત્ર રજ-તમની પ્રબળતા થવાથી તેમનું પ્રમાણ ઓછું કરવા માટે સાત્વિક વસ્‍તુઓની પૃથ્‍વી પર આવશ્‍યકતા હતી.