વાળ ઓળવા અને દાંતિયો અથવા ફણીનો ઉપયોગ

‘પૂર્વે સ્‍ત્રીઓ સ્‍નાન કરવા પહેલાં પોતાના શૃંગારપેટી (કંકુ, મીણ, કાંસકો રાખવાની અરીસો રહેલી લાકડાની પેટી) સામે બેસીને જમણો ગોઠણ પેટ પાસે લઈને થોડું આગળ નમીને પછી જ ફણીથી માથું વ્‍યવસ્‍થિત ઓળતી હતી. આગળ નમીને ફણી ફેરવવાથી દેહમાં રહેલા પંચપ્રાણ પણ સતત જાગૃત અવસ્‍થામાં રહેતા હતા.

વાળનું સૌંદર્ય કેવી રીતે જાળવવું ?

આપણું મુખ યુવાન રાખવું હોય, તો પૂર્ણ આયખું નિયમિત ‘મૉઈશ્‍ચરાયઝર’ વાપરવું સારું હોય છે. કોરી ત્‍વચા પર કરચલીઓ વહેલી પડે છે, તેમજ વય વધતાં ત્‍વચા પણ નાજુક બને છે. તેથી પ્રત્‍યેકને ‘ફેશિયલ’ (મુખ પર સૌદર્યવર્ધન માટે કરવામાં આવતા ઉપચાર) ફાવશે જ, એમ નથી.

વાળ સાથે સંબંધિત સંસ્‍કાર અને કેટલીક કૃતિઓ (ભાગ ૨)

હિંદુ ધર્મમાં સ્‍ત્રીને આદિશક્તિની અપ્રગટ શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. તેને કારણે હિંદુ ધર્મમાં સ્‍ત્રીને સન્‍માનનીય સ્‍થાન આપવામાં આવે છે. સ્‍ત્રીઓના વાળ લાંબા હોવા, એ શાલીનતાનું દ્યોતક હોવાથી સ્‍ત્રીઓએ વાળ કાપવા, એ હિંદુ ધર્મના વિરોધમાં છે.

વાળ ધોવા

વાળ એ મૂળથી જ રજ-તમ પ્રધાન હોવાથી, એટલે જ કે વાયુમંડળમાં રહેલી રજ-તમયુક્ત લહેરોને પોતાની ભણી ખેંચી લેવામાં અગ્રેસર હોય છે. પૂનમ અને અમાસના દિવસે જાણીજોઈને વાળ ધોઈને તેમની રજ-તમયુક્ત લહેરો ખેંચી લેવાની સંવેદનશીલતામાં હજી વધારો કરવો નહીં.

વાળ સાથે સંબંધિત સંસ્‍કાર અને કેટલીક કૃતિઓ (ભાગ ૧)

જે જીવનો અંત્‍યસંસ્‍કાર અથવા શ્રાદ્ધ કરવામાં આવે છે, તે જીવના લિંગદેહ પર પાપનો પ્રભાવ હોય છે. શ્રાદ્ધ સમયે લિંગદેહ પરના પાપનો પ્રભાવ શ્રાદ્ધના ઠેકાણે ફેલાય છે. તેથી શ્રાદ્ધના ઠેકાણેનું વાતાવરણ ઉદાસ અને વેરાન જણાય છે. વ્‍યક્તિના વાળ રજ-તમપ્રધાન હોવાથી તે કાળી શક્તિ અને પાપની લહેરો આકર્ષિત કરવામાં સૌથી અગ્રેસર હોય છે.

આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ ચૈતન્‍યમય રહેલા ગોમૂત્રથી વાળ ધોવા

વાળ ખરવા, ખોડો, વાળમાં ગૂંચ થવા જેવી વાળની વિવિધ સમસ્‍યાઓ પર એક પ્રભાવી ઉપાય એટલે વાળ ધોવા માટે ગોમૂત્રનો ઉપયોગ કરવો.

અંબોડો વાળવાનું મહત્વ અને તે વિશે થયેલી અનુભૂતિઓ

ચૈતન્‍યની લહેરો ઘનીભૂત કરીને તે આવશ્‍યકતા પ્રમાણે તે સ્‍પર્શના માધ્‍યમ દ્વારા મસ્‍તિષ્‍ક પોલાણમાં સંક્રમિત કરે છે. તેથી ઓછા સમયગાળામાં દેહ સાત્વિક સ્‍પંદનો ગ્રહણ કરવામાં સંવેદનશીલ બનીને દેહની શુદ્ધિ થાય છે.