આપત્‍કાળમાં જીવિતરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા ભાગ – ૪

વરસાદ પૂરતો ન પડવો, પાણી ઉલેચી લેવાનું પ્રમાણ વધારે હોવું ઇત્‍યાદિ કારણોસર ભૂગર્ભમાંની પાણીની સપાટી નીચે જાય છે. આગળ જણાવેલા પ્રયત્નો કરીને આ સપાટી વધારવા માટે પ્રયત્નો કરવાથી આજુબાજુના કૂવા, કૂપનલિકા ઇત્‍યાદિના પાણીમાં વધારો થઈ શકે છે

આપત્‍કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા ભાગ – ૩

આ સમયગાળામાં તે તે પ્રદેશમાંની આબોહવા, ટકનારા પદાર્થો બનાવતી વેળાએ લીધેલી કાળજી ઇત્‍યાદિ પરિબળો પર પણ આધારિત છે.

આપત્‍કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા (પૂર્વતૈયારી) ભાગ – ૨

અનાજનો સંગ્રહ ભલે ગમે તેટલો કરીએ, તો પણ તે ધીમે ધીમે ખૂટી જાય છે. આવા સમયે અન્‍નાન્‍નદશા ન થાય તે માટે પૂર્વસિદ્ધતા તરીકે અનાજનું વાવેતર, ગોપાલન ઇત્‍યાદિ કરવું આવશ્‍યક પુરવાર થાય છે.

આપત્‍કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા ભાગ – ૧

આપત્‍કાળમાં વાહન-વહેવાર ખોરવાઈ જાય છે. તેને કારણે સરકારી-યંત્રણા સર્વત્ર સહાયતા માટે પહોંચી શકતી નથી. શાસન કરી રહેલી સહાયતામાં અડચણો આવી શકે છે.

શરદી-ઉધરસ પર ઉપયુક્ત હોમિઓપૅથી અને બારાક્ષાર ઔષધી

‘શિયાળામાં સર્વસામાન્‍ય રીતે શરદી અને ઉધરસ મોટાભાગના લોકોને થાય છે. તે માટે લક્ષણો અનુસાર ઉપયુક્ત રહેલી હોમિઓપૅથી અને બારાક્ષાર ઔષધીની સૂચિ અત્રે આપી છે.

બિંદુદબાણ ઉપાય (ઍક્યુપ્રેશર)

કળિયુગમાં ધર્મક્રાંતિના કાળમાં જે સમયે વિશ્વ પર ભીષણ સંકટો આવવાનો આરંભ થશે, તે સમયે આવનારી પ્રત્યેક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક આપત્તિ સાથે સ્વયંપૂર્ણ રીતે લડવું જ આવશ્યક છે.

શિયાળાના વિકારો પર સહેલા ઉપચાર

વાતાવરણમાં રહેલા કોરાપણાને કારણે ત્‍વચા અને હોઠ ફાટી જાય છે. (તેમને ચીરા પડે છે.) ખાસ કરીને પગના તળિયા અને હથેળીમાં ચીરા પડે છે. ત્‍વચા કોરી પડવાથી ખંજવાળ આવે છે.

આગામી ભીષણ સંકટકાળનો સામનો કરવા માટે વિવિધ સ્‍તરો પરની સિદ્ધતા હમણાથી જ કરો !

‘ભગવાને આપણે બચાવવા જોઈએ’, જો એમ લાગતું હોય, તો આપણે સાધના અને ભક્તિ કરવી જોઈએ. ભલે ગમે તેટલી મોટી આપત્તિ આવી પડે, તો પણ ભગવાને તેના ભક્તોનું રક્ષણ કર્યું છે.